તા. ૧૬/૭/૨૦૧૬ ના રોજ થયેલ ટ્રસ્ટી મિટિંગ

તા. ૧૬/૭/૨૦૧૬ના રોજ તપોવન સંશોધન કેન્દ્ર દ્વારા ગુજરાતની વધુમાં વધુ સગર્ભા બહેનોને ઉત્તમ સંતતિના ઘડતર માટે લાભ આપી શકાય અને કેન્દ્રમાં વિવિધ પ્રવૃત્તિઓનો કેવી રીતે વિસ્તાર કરી શકાય તે માટે ચર્ચા વિચારણા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

All rights reserved. © 2016 cugujarat.ac.in • Privacy Policy
Visitors 005905
Page last updated on: 22-Dec-2015